पगारदार / काम की जानकारी: Driver
मुझे: मुझे ऑफिस के काम के लिए पगारदार चाहिए।
कॉल समय: पूरा दिन
Eeco gadike liye driver,
Licence hona chaihye,
Surat ke bare me janane vala hona chiahye...
Pagar 16000 to 18000
Time - 9 baje se 7 baje tak
Post date : 280926
पगारदार / काम की जानकारी: House keeping - deep cleaning
मुझे: मुझे ऑफिस के काम के लिए पगारदार चाहिए।
कॉल समय: पूरा दिन
15000 + commision
Time - 9 se 7
- ghar ki safai
- glass cleaning
- chemical ke bare me janta ho
- har tarike ki safai janta ho ..
Post date : 280926
સુરત (પલસાણા) : કલર કામ પેટા કોન્ટ્રાક્ટરને આપવાનું છે.
सूरत (पलसाना) : कलर काम पेटा कॉन्ट्रैक्टर को देना है।
Surat (Palsana) : Color work to be given to a sub-contractor.
➡️ Job Code: 280901
➡️ પેટા/પાર્ટી : પેટા કોન્ટ્રાક્ટર (કલર કામ આપવાનું છે, ઉચ્ચક)
➡️ કામની વિગત: Colour work / ઉચ્ચક
➡️ સરનામું: પલસાણા, સુરત
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 280926
સુરત (સારથાણા જકાતનાકા) : ફેબ્રિકેશનનું કામ કરવા માટે કારીગર જોઈએ છે.
सूरत (सारथाणा जकातनाका) : फैब्रिकेशन का काम करने के लिए कारीगर चाहिए।
Surat (Sarthana Jakatnaka) : Karigar required for fabrication work.
➡️ કામની વિગત: ફેબ્રિકેશનનું કામ માટે કારીગર જોઈએ છે. Building Material & Metal Fabrication shop માટે 2 અનુભવી કારીગર જોઈએ. Scaffolding Pipe, H-Frame, ખપેડા Tower, Pipe Threading, Welding/Cutting નું કામ. Salary અનુભવ અને આવડત પ્રમાણે. Immediate joining.
➡️ માણસો સંખ્યા: 2
240926
સુરત (પલસાણા) : કલર અને ટેક્સચર કામ માટે હાજરી પર કારીગર જોઈએ છે.
सूरत (पलसाणा) : कलर और टेक्सचर काम के लिए हाजिरी पर कारीगर चाहिए।
Surat (Palsana) : Karigar required on daily wage for color and texture work.
➡️ કામની વિગત: Color, texture
➡️ પગાર/હાજરી: હાજરી પર કારીગર
➡️ સરનામું: પલસાણા, સુરત
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 180926
સુરત (કતારગામ) : બંગલામાં ટાઇલ્સ ફિટિંગના કામ માટે કારીગરની જરૂરિયાત છે (બે મહિના સુધી કામ ચાલશે).
सूरत (कतारगाम) : बंगले में टाइल्स फिटिंग के काम के लिए कारीगर की आवश्यकता है (दो महीने तक काम चलेगा)।
Surat (Katargam) : Karigar required for tiles fitting work in a bungalow (work duration up to two months).
➡️ કામની વિગત: બંગલામાં ટાઇલ્સ ફિટિંગનું કામ (બે મહિના સુધી કામ ચાલશે)
➡️ સરનામું: કતારગામ, સુરત
➡️ Post Date: 180926
pop ceiling
સુરત : પીઓપી કામ કરાવવાનું છે (પાર્ટી).
सूरत : पीओपी काम करवाना है (पार्टी).
Surat : POP work to be done (Party).
➡️ Job Code: 180901
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (પીઓપી કામ)
➡️ કામની વિગત: Pop work karavu chhe
➡️ સરનામું: સુરત
➡️ Post Date: 180926
સુરત : લાકડાના મંદિર બનાવવા માટે કારીગરની જરૂર છે.
सूरत : लकड़ी के मंदिर बनाने के लिए कारीगर की जरूरत है।
Surat : Karigars required for making wooden temples.
➡️ કામની વિગત: Mandir banavva mate, lakdana mandir karigar ni jarur she
➡️ સરનામું: સુરત
➡️ Post Date: 170926
સુરત : ફરસાણને લગતા મેથીના ભજીયા, બટાકાપૂરી અને જલેબી માટે કારીગર જોઈએ છે.
सूरत : फरसान से संबंधित मेथी के भजिया, बटाका पूरी और जलेबी के लिए कारीगर चाहिए।
Surat : Karigars required for farsan related methi bhajiya, bataka puri and jalebi.
➡️ કામની વિગત: ફરસાણને લગતા મેથી ભજીયા અને બટાકા પૂરી અને જલેબી એના માટે કારીગર
➡️ સરનામું: સુરત
➡️ Post Date: 160926
માંડવી - સુરત : સરકારી સ્ટાફ બિલ્ડિંગ બનાવવા માટે ૨૨૦૦૦ સ્કવેર ફૂટનું કામ (સેન્ટિંગ, બાંધકામ, ભરાય, પ્લાસ્ટર) ભાવથી આપવાનું છે (બિલ્ડર માટે કોન્ટ્રાક્ટર જોઈએ છે).
मांडवी - सूरत : सरकारी स्टाफ बिल्डिंग बनाने के लिए २२००० स्क्वायर फुट का काम (सेंटिंग, बांधीकाम, भलाई, प्लास्टर) भाव से देना है (बिल्डर के लिए ठेकेदार चाहिए)।
Mandvi - Surat : 22000 square feet government staff building work (centing, masonry, filling, plaster) to be given on rate basis (Contractor required for builder).
➡️ Job Code: 160901
➡️ પેટા/પાર્ટી : આ ભાઈ બિલ્ડર છે. (સરકારી સ્ટાફ બિલ્ડિંગ - સેન્ટિંગ, બાંધકામ, ભરાય, પ્લાસ્ટર)
➡️ કામની વિગત: સરકારી સ્ટાફ બિલ્ડિંગ બનાવા ના છે 22000 સ્ક્વેર ફૂટ છે, ભાવથી આપી દેવાનું છે
➡️ સરનામું: માંડવી - સુરત
➡️ કોલનો સમય: સવારે 10-12
➡️ Post Date: 160926
સુરત : એમ્બ્રોઈડરી સીક્વન્સ મશીન માટે કારીગરની જરૂર છે.
सूरत : एम्ब्रॉयडरी सीक्वेंस मशीन के लिए कारीगर की जरूरत है।
Surat : Karigar required for embroidery sequence machine on daily/monthly basis.
➡️ કામની વિગત: Karigar for embroidery sequence machine
➡️ પગાર/હાજરી: Pagar 21000
➡️ સરનામું: Surat
➡️ કોલનો સમય: Afternoon 4-6
➡️ Post Date: 100926
સુરત : ફેબ્રિકેશન કામ માટે કારીગર જોઈએ છે.
सूरत : फैब्रिकेशन काम के लिए कारीगर चाहिए।
Surat : Karigar required for fabrication work.
➡️ કામની વિગત: ફેબ્રિકેશન કામ માટે કારીગર
➡️ સરનામું: વરાછા
➡️ Post Date: 090926
સુરત (મોટા વરાછા) : ટુ-વ્હીલર ગેરેજ કારીગર અને પંચર કામ માટે માણસની જરૂર છે.
सूरत (मोटा वराछा) : टू-व्हीलर गैरेज कारीगर और पंचर काम के लिए आदमी की जरूरत है।
Surat (Mota Varachha) : Two-wheeler garage mechanic and puncture repair worker required.
➡️ કામની વિગત:
* ટુ-વ્હીલર ગેરેજ કામ માટે કારીગર
* ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પંચર બનાવવા માટે માણસ
➡️ પગાર: ₹15,000/- દર મહિને
➡️ સરનામું: મોટા વરાછા, સુરત :
➡️ Post Date: 080926
काम की जानकारी: 🍜 CHINESE / MANCHURIAN KARIGAR REQUIRED 🍜 📍 Loc
मुझे: कारीगर सैलरी पर चाहिए।
कॉल समय: पूरा दिन
Chinese Manchurian karigar chaiye...
Location surat /deesa/palanpur
Salary 15000 se 20000 tak
Jo bhi karigar available ho ya job change karna chahte ho direct call ya msg karen
Post date : 070926
સુરત (કતારગામ અને ગૌરવ પથ રોડ) : ટાઇલ્સ ફિટિંગ કામ માટે કારીગરની જરૂર છે.
सूरत (कतारगाम और गौरव पथ रोड) : टाइल्स फिटिंग काम के लिए कारीगर की जरूरत है।
Surat (Katargam and Gaurav Path Road) : Karigar required for tiles fitting work.
➡️ કામની વિગત: ટાઇલ્સ ફિટિંગ કામ (કતારગામ અને ગૌરવ પથ રોડ બંને જગ્યા માટે કારીગર)
➡️ સરનામું: કતારગામ અને ગૌરવ પથ રોડ, સુરત :
➡️ Post Date: 060926
સુરત (પીપલોદ) : સિવિલ સાઇટ પર સેન્ટિંગ / શટરિંગ કામ માટે કારીગર/મેનપાવરની જરૂર છે.
सूरत (पिपलोद) : सिविल साइट पर सेंटिंग / शटरिंग काम के लिए कारीगर/मैनपावर की जरूरत है।
Surat (Piplod) : Karigar / Centing Manpower required for Shuttering work on Civil Site.
➡️ કામની વિગત: બિલ્ડિંગ સિવિલ સાઇટ પર સેન્ટિંગ / શટરિંગ કામ (મેનપાવર)
➡️ અનુભવ: 5 વર્ષ
➡️ પગાર: કામ મુજબ (Work Pay)
➡️ સંપર્ક વ્યક્તિ: ઇરફાન
➡️ સરનામું: પીપલોદ, સુરત :
➡️ Post Date: 290826
કામની વિગત: દુકાન સંભાળવા માટે
મારે: હેલ્પર પગાર ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
યોગી ચોક, પુણાગામ, વરાછા
ફુલ ટાઈમ દુકાન, ગોડાઉન સંભાળવાનું તથા લે–વેચ કરવાની
Post date : 260826
સુરત (મોટા વરાછા) : ટાઇલ્સ કામ માટે કારીગરની જરૂર છે.
सूरत (मोटा वराछा) : टाइल्स काम के लिए कारीगर की जरूरत है।
Surat (Mota Varachha) : Karigar required for tiles work.
➡️ કામની વિગત: ટાઇલ્સનું કામ (હાજરી પર કારીગર)
➡️ સરનામું: મોટા વરાછા, સુરત :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 230826
સુરત : જેન્ટ્સ અને લેડીઝ ચંપલ બનાવવા માટે કારીગરની જરૂર છે.
सूरत : जेंट्स और लेडीज चप्पल बनाने के लिए कारीगर की जरूरत है।
Surat : Karigar required for men's and women's slipper manufacturing.
➡️ કામની વિગત: મેન્સ અને વુમન્સ ચંપલ બનાવવા માટે અનુભવી કારીગર (હાજરી / ડેઇલી બેસિસ, લાંબા ગાળાના કામ માટે)
➡️ જરૂરી અનુભવ: લેધર ચંપલ, બોટમ ફિટિંગ, અપર ફિટિંગ અને કમ્પ્લીટ સ્લીપર મેન્યુફેક્ચરિંગનો અનુભવ
➡️ સરનામું: સુરત :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 200826
સુરત : ટાઇલ્સ કામ માટે મિસ્ત્રીની જરૂર છે.
सूरत : टाइल्स काम के लिए मिस्त्री की जरूरत है।
Surat : Mistri required for tiles work.
➡️ કામની વિગત: ટાઇલ્સ મિસ્ત્રીનું કામ (હાજરી પર / ડેઇલી માટે)
➡️ સરનામું: સુરત :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 170826
સુરત (ગોપીપુરા) : ટ્રાન્સફોર્મર કોઈલ વાઈન્ડિંગ અને સોલ્ડરિંગ કામ માટે સ્ટાફની જરૂર છે.
सूरत (गोपीपुरा) : ट्रांसफॉर्मर कॉइल वाइंडिंग और सोल्डरिंग काम के लिए स्टाफ की जरूरत है।
Surat (Gopipura) : Staff required for transformer coil winding and soldering work.
➡️ કામની વિગત: ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર કોઈલ વાઈન્ડિંગ અને સોલ્ડરિંગ કામ માટે છોકરા-છોકરીઓનો સ્ટાફ (હાજરી અથવા નંગ દીઠ)
➡️ જરૂરી અનુભવ: અનુભવની કોઈ જરૂર નથી (ટેબલ પર બેસીને જ કામ કરવાનું છે, કોઈ હેવી કામ નથી)
➡️ સરનામું: ગોપીપુરા નજીક, સુરત :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 170826
સુરત : ફ્લોરિંગ અને પ્લાસ્ટર કામ માટે કારીગરની જરૂર છે.
सूरत : फ्लोरिंग और प्लास्टर काम के लिए कारीगर की जरूरत है।
Surat : Karigar required for flooring and plaster work.
➡️ કામની વિગત: ફ્લોરિંગ અને પ્લાસ્ટરનું કામ (હાજરી પર)
➡️ સરનામું: સુરત :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 140826
Pagardar / Work Details: Sales & Marketing Executive
I need: for my office work.
Call timing: Whole Day
Sales & Marketing Executive*
Exp: Fresher to 3 years
💼 *Responsibility:*
* Meet industrial & commercial clients
* Generate new Solar EPC business opportunities
* Understand customer requirements and provide suitable solar solutions
* Coordinate with technical team for proposals and quotations
🎯 *Benefits:*
* Attractive Salary + Bonus + Incentive
* Paid Leaves
* Travelling Expenses
Post date : 130826
સુરત : સેલ્સ એન્ડ માર્કેટીંગ એક્ઝિક્યુટિવની જરૂર છે.
सूरत : सेल्स एंड मार्केटिंग एग्जीक्यूटिव की जरूरत है।
Surat : Sales & Marketing Executive required.
➡️ કામની વિગત: સોલાર EPC બિઝનેસ માટે ક્લાયન્ટ વિઝિટ અને સેલ્સનું કામ (અનુભવ: ફ્રેશર થી ૩ વર્ષ - પગાર + બોનસ + ઇન્સેન્ટિવ + ટ્રાવેલિંગ એક્સપેન્સ)
➡️ સરનામું: સુરત :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 120826
સુરત : વિડીયો શૂટર અને વિડીયો એડિટરની જરૂર છે.
सूरत : वीडियो शूटर और वीडियो एडिटर की जरूरत है।
Surat : Video Shooter and Video Editor required.
➡️ કામની વિગત: વિડીયો શૂટિંગ અને વિડીયો એડિટિંગ (અનુભવી અને ક્રિએટિવ ઉમેદવાર)
➡️ સરનામું: સુરત :
➡️ Post Date: 060826
कोસંબા (સુરત) : ચણતર અને પ્લાસ્ટરના કારીગરની જરૂર છે.
कोसंबा (सूरत) : चणतर और प्लास्टर के कारीगर की जरूरत है।
Kosamba (Surat) : Karigar required for chanatar and plaster work.
➡️ કામની વિગત: ચણતર અને પ્લાસ્ટરનું કામ
➡️ સરનામું: કોસંબા, સુરત :
➡️ Post Date: 060826
સુરત : કડિયા અને લેબરની જરૂર છે.
सूरत : कड़िया और लेबर की जरूरत है।
Surat : Kadiya and Labour required.
➡️ કામની વિગત: ચણતર અને પ્લાસ્ટરના કારીગર તેમજ લેબર (હાજરી પર)
➡️ સરનામું: સુરત :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 050826
સુરત : સ્ટીલ ફેબ્રિકેશનના કામ માટે કારીગરની જરૂર છે.
सुरत : स्टील फैब्रिकेशन के काम के लिए कारीगर की जरूरत है।
Surat : Karigar required for steel fabrication work.
➡️ કામની વિગત: સ્ટીલ ફેબ્રિકેશન (ગ્રીલ, ગેટ, રેલિંગ, દાદર રેલીનું કામ)
➡️ સરનામું: સુરત :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 290726
સુરત : મજૂર ભરાઈ અને અન્ય કામ માટે ૩ જોડી (૬ માણસો) ની હાજરી ઉપર જરૂર છે.
सूरत : मजदूर भराई और अन्य काम के लिए ३ जोड़ी (६ लोग) की हाजिरी पर जरूरत है।
Surat : 3 pairs (6 workers) required on daily wages for labor filling and other works.
➡️ કામની વિગત: સુરતમાં મજૂર ભરાઈ અને અન્ય બાંધકામ/મજૂરી કામ માટે કાયમ માટે ૩ જોડી (૬ લોકો) ની હાજરીથી જરૂર છે.
➡️ સરનામું: સુરત :
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 220726
સુરત : બંગલો પ્રોજેક્ટ માટે અનુભવી સિવિલ એન્જિનિયરની જરૂર છે.
सूरत : बंगला प्रोजेक्ट के लिए अनुभवी सिविल इंजीनियर की जरूरत है।
Surat : Experienced Civil Engineer required for a bungalow project.
➡️ કામની વિગત: સુરતમાં બંગલો પ્રોજેક્ટની સાઇટ માટે અનુભવી સિવિલ એન્જિનિયરની જરૂર છે.
➡️ સરનામું: સુરત :
➡️ Post Date: 210726
સુરત : સેનિટરી અને ટાઇલ્સના શો-રૂમ માટે હેલ્પરની માસિક પગારથી જરૂર છે.
सूरत : सेनेटरी और टाइल्स के शोरूम के लिए हेल्पर की मासिक वेतन पर जरूरत है।
Surat : Helper required for a sanitary and tiles showroom on a monthly salary.
➡️ કામની વિગત: સુરતમાં સેનિટરી અને ટાઇલ્સના શો-રૂમમાં વિવિધ કામકાજ માટે હેલ્પરની માસિક પગારથી જરૂર છે.
➡️ સરનામું: સુરત :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 200726
સુરત (વેસુ) : ટાઇલ્સ અને માર્બલના ઇન્ટિરિયર કામ માટે કારીગરોની હાજરી ઉપર જરૂર છે.
सूरत (वेसु) : टाइल्स और मार्बल के इंटीरियर काम के लिए कारीगरों की हाजिरी पर जरूरत है.
Surat (Vesu) : Interior workers required for tiles and marble on daily wages.
➡️ કામની વિગત: સુરત વેસુમાં ઇટાલિયન માર્બલ તેમજ વિવિધ ડિઝાઇનિંગના કામ માટે અનુભવી ઇન્ટિરિયર કારીગરોની હાજરીથી જરૂર છે.
➡️ સરનામું: વેસુ, સુરત :
➡️ કોલનો સમય: બપોરે ૦૪ થી ૦૬
➡️ Post Date: 200726
સુરત (પીપલોદ) : શટરિંગ અને સળિયાના લેબર તેમજ માઇવાન શટરિંગ / કપલોક સિસ્ટમ ભાડેથી જોઈએ છે.
सूरत (पिपलोद) : शटरिंग और लोहे के सरिये के मजदूर तथा माइवान शटरिंग / कपलॉक सिस्टम किराए पर चाहिए।
Surat (Piplod) : Shuttering and bar bending labour required, and Mivan shuttering / Cuplock system needed on rent.
➡️ કામની વિગત: સુરતના પીપલોદ એરિયામાં કન્સ્ટ્રક્શન સાઇટ માટે શટરિંગ અને સળિયા બાંધકામના લેબર (મજૂર) ની જરૂર છે. આ સાથે જ માઇવાન શટરિંગ (Mivan Shuttering) અથવા કપલોક સિસ્ટમ ભાડેથી આપનારાઓએ પણ સંપર્ક કરવો.
➡️ સરનામું: પીપલોદ, સુરત :
➡️ Post Date: 170726
સુરત : રોનક સ્ટીલ ફેબ્રિકેશનમાં કામ કરવા માટે કારીગરોની હાજરી ઉપર જરૂર છે.
सूरत : रोनक स्टील फैब्रिकेशन में काम करने के लिए कारीगरों की हाजिरी पर जरूरत है।
Surat : Workers required on daily wages at Ronak Steel Fabrication.
➡️ કામની વિગત: સુરતમાં રોનક સ્ટીલ ફેબ્રિકેશનમાં સ્ટીલના કામ માટે હાજરીથી કામ કરી શકે તેવા કારીગરોની જરૂર છે.
➡️ સરનામું: સુરત :
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 140726
સુરત (વરાછા) : સ્કૂલવાન માટે ડ્રાઇવરની માસિક પગારથી જરૂર છે.
सूरत (वराछा) : स्कूलवैन के लिए ड्राइवर की मासिक वेतन पर जरूरत है।
Surat (Varachha) : Driver required for school van on a monthly salary.
➡️ કામની વિગત: વરાછા વિસ્તારમાં સ્કૂલવાન ચલાવવા માટે અનુભવી ડ્રાઇવરની જરૂર છે. રવિવારની તેમજ વાર-તહેવારની રજા રહેશે.
➡️ માસિક પગાર: ₹૧૨,૦૦૦/-
➡️ સરનામું: વરાછા, સુરત :
➡️ Post Date: 130726
સુરત : સ્ટીલ ફેબ્રિકેશન (Steel Fabrication) ના કામ માટે કારીગરોની માસિક પગારથી જરૂર છે.
सूरत : स्टील फैब्रिकेशन (Steel Fabrication) के काम के लिए कारीगरों की मासिक वेतन पर जरूरत है।
Surat : Steel fabrication workers required on a monthly salary.
➡️ કામની વિગત: સ્ટીલ ફેબ્રિકેશનના કામ માટે માસિક ફિક્સ પગારથી કામ કરી શકે તેવા અનુભવી કારીગરોની જરૂર છે.
➡️ સરનામું: સુરત :
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 120726
સુરત : હોટ ફિક્સિંગ (Hot Fixing) ના કામ માટે કારીગરની માસિક પગારથી જરૂર છે.
सूरत : हॉट फिक्सिंग (Hot Fixing) के काम के लिए कारीगर की मासिक वेतन पर जरूरत है।
Surat : Hot fixing worker required on a monthly salary.
➡️ કામની વિગત: સુરતમાં હોટ ફિક્સિંગના કામ માટે કારીગરની જરૂર છે.
➡️ સરનામું: સુરત :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 090726
સુરત : કોમ્પ્યુટર ઓપરેટર (Computer Operator) ની માસિક પગારથી જરૂર છે.
सूरत : कंप्यूटर ऑपरेटर (Computer Operator) की मासिक वेतन पर जरूरत है।
Surat : Computer operator required on a monthly salary.
➡️ કામની વિગત: કોમ્પ્યુટર ઓપરેટરના કામ માટે ઓછામાં ઓછું ૧૨ પાસ અને ૬ મહિના કે તેથી વધુ અનુભવ ધરાવતા ઉમેદવારની જરૂર છે. પગાર ઇન્ટરવ્યુ મુજબ નક્કી થશે.
➡️ કામનો સમય: સવારે ૯:૩૦ થી સાંજે ૬:૩૦
➡️ સરનામું: સુરત :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન (ઇન્ટરવ્યુ માટે કોલ કરવો)
➡️ Post Date: 090726
સુરત : એફએમસીજી (FMCG) ફિલ્ડ સેલ્સ અને માર્કેટિંગ માટે સેલ્સમેનની માસિક પગારથી જરૂર છે.
सूरत : एफएमसीजी (FMCG) फील्ड सेल्स और मार्केटिंग के लिए सेल्समैन की मासिक वेतन पर जरूरत है।
Surat : Salesman required for FMCG field sales and marketing on a monthly salary.
➡️ કામની વિગત: સુરતમાં એફએમસીજી (FMCG) સેક્ટરમાં ફિલ્ડ સેલ્સ અને માર્કેટિંગ (Field Sales Marketing) નું કામ સંભાળી શકે તેવા અનુભવી અને ઉત્સાહી સેલ્સમેનની માસિક પગારથી જરૂર છે.
➡️ કોલનો સમય: આખો દિવસ (પૂરો દિવસ).
➡️ સરનામું: સુરત :
➡️ Post Date: 030726
સુરત : ડિલિવરી માટે માણસની માસિક પગારથી તાત્કાલિક જરૂર છે.
सूरत : डिलीवरी के लिए आदमी की मासिक वेतन पर तुरंत जरूरत है।
Surat : Delivery boy required urgently on a monthly salary (Two-wheeler license mandatory).
➡️ કામની વિગત: સુરતમાં પાર્સલ/સામાનની ડિલિવરી કરવા માટે અનુભવી માણસની તાત્કાલિક જરૂર છે. ઉમેદવાર પાસે પોતાનું ટૂ-વ્હીલર અને ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે.
➡️ કામનો સમય: સવારે ૦૮:૩૦ થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી (દર રવિવારે રજા રહેશે. પરંતુ કોઈક વાર અર્જન્ટ ડિલિવરી હોય તો રવિવારે પણ કામ પર આવવાનું રહેશે).
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન (અર્જન્ટ જરૂરિયાત છે)
➡️ સરનામું: સુરત :
➡️ Post Date: 290626
સુરત (પાંડેસરા) : મેન્યુઅલ લેથ, CNC અને VMC ઓપરેટર તેમજ પ્રોગ્રામર માટે ભરતી ચાલુ છે.
सूरत (पांडेसरा) : मैनुअल लेथ, CNC और वीएमसी ऑपरेटर तथा प्रोग्रामर के लिए भर्ती चालू है।
Surat (Pandesara) : Recruitment open for Manual Lathe, CNC and VMC Operators and Programmers.
➡️ Job Code: 080509
➡️ કંપનીનું નામ: SAMARTH PRECISION ENGINEERING
➡️ કામની વિગત: કંપનીમાં મેન્યુઅલ લેથ મશીન ઓપરેટર, CNC ટર્નિંગ પ્રોગ્રામર કમ ઓપરેટર અને VMC મશીન પ્રોગ્રામર કમ ઓપરેટરની તાત્કાલિક જરૂર છે. પ્રિસિઝન (Precision) કામનું જ્ઞાન ધરાવતા અનુભવી ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
➡️ જોબ ટાઇમ: ફૂલ-ટાઈમ
➡️ પગાર: ઇન્ડસ્ટ્રીના ધોરણો મુજબ ઉત્તમ પગાર (અનુભવના આધારે)
➡️ સરનામું: ૧૧/૯, જલારામ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, દક્ષેશ્વર મહાદેવ મંદિર પાછળ, પાંડેસરા, સુરત :
➡️ Post Date: 250626
સુરત (વરાછા) : સેન્ટ્રિંગ સામાન રિપેર કરી શકે તેવા કારીગરની જરૂર છે.
सूरत (वराछा) : सेन्ट्रिंग का सामान रिपेयर कर सके ऐसे कारीगर की जरूरत है।
Surat (Varachha) : Worker required for repairing centering material.
➡️ કામની વિગત: સુરતમાં વરાછા વિસ્તારમાં સેન્ટ્રિંગ પ્રોડક્ટ્સ/સામાન (Centering Material) નું રિપેરિંગ કામ કરી શકે તેવા અનુભવી કારીગરની જરૂર છે.
➡️ સરનામું: વરાછા, સુરત :
➡️ Post Date: 240626
સુરત : બ્લો મોલ્ડિંગ મશીન (૧ અને ૫ લીટર) માટે ઓપરેટર અને હેલ્પરની જરૂર છે.
सूरत : ब्लो मोल्डिंग मशीन (1 और 5 लीटर) के लिए ऑपरेटर और हेल्पर की जरूरत है।
Surat : Operator and Helper required for Blow Molding Machine (1 & 5 Liter).
➡️ કામની વિગત: સુરતમાં ૨.૫ લીટર અને ૧ લીટરની સાઇઝના બ્લો મોલ્ડિંગ મશીન (Blow Molding Machine) ચલાવવા માટે અનુભવી ઓપરેટર અને હેલ્પર/કારીગરની જરૂર છે.
➡️ સરનામું: સુરત :
➡️ Post Date: 240626
સુરત (રિંગ રોડ) : ઇલેક્ટ્રિશિયન / વાયરમેનની ફિક્સ માસિક પગારથી જરૂર છે (ફુલ ટાઇમ).
सूरत (रिंग रोड) : इलेक्ट्रिशियन / वायरमैन की फिक्स मासिक वेतन पर जरूरत है (फुल टाइम)।
Surat (Ring Road) : Electrician / Wireman required on a fixed monthly salary (Full Time).
➡️ કામની વિગત: સુરતમાં રિંગ રોડ વિસ્તારમાં કામ કરવા માટે ફુલ ટાઇમ ઇલેક્ટ્રિશિયન / વાયરમેનની ફિક્સ માસિક પગારથી તાત્કાલિક જરૂર છે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: રિંગ રોડ, સુરત :
➡️ Post Date: 240626
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.