"supervisor" ke liye results neeche diye gaye hain.
Search Results-Latest Jobs
K
Karigar Zone
Verified user
Ahmedabad
·1 month ago
અમદાવાદ : ઇન્ટિરિયર સાઇટ માટે અનુભવી સુપરવાઇઝર જોઈએ છે.
अहमदाबाद : इंटीरियर साइट के लिए अनुभवी सुपरवाइजर चाहिए।
Ahmedabad : Interior Site Supervisor required with 5 years of experience.
➡️ લાયકાત/અનુભવ: ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ક્ષેત્રે ૫ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
➡️ સરનામું: અમદાવાદ :
➡️ Post Date: 080626
અમદાવાદ (વૈષ્ણોદેવી સર્કલ) : અદાણી શાંતિગ્રામ પ્રોજેક્ટ માટે સિક્યોરિટી ગાર્ડ અને સુપરવાઇઝર જોઈએ છે.
अहमदाबाद (वैष्णोदेवी सर्कल) : अडानी शांतिग्राम प्रोजेक्ट के लिए सिक्योरिटी गार्ड और सुपरवाइजर चाहिए।
Ahmedabad : Security Guards and Supervisors required for Adani Shantigram.
➡️ પગાર ધોરણ:
સિક્યોરિટી ગાર્ડ પગાર: ₹૧૭,૦૦૦ પ્રતિ મહિનો
સિક્યોરિટી સુપરવાઇઝર પગાર: ₹૨૧,૦૦૦ પ્રતિ મહિનો
➡️ લાયકાત/સ્કિલ: રજીસ્ટરમાં અંગ્રેજીમાં નામ એન્ટ્રી (Basic English) કરતા આવડવું જોઈએ. કોઈ પણ પ્રકારનો જોઈનિંગ ચાર્જ નથી.
➡️ કોલનો સમય: બપોરે ૦૪:૦૦ થી ૦૬:૦૦ ની વચ્ચે જ કરવો.
➡️ સરનામું: અદાણી શાંતિગ્રામ, વૈષ્ણોદેવી સર્કલ પાસે, અમદાવાદ :
➡️ Post Date: 050626
અમદાવાદ : ઇન્ટિરિયર સાઇટ માટે સુપરવાઇઝર જોઈએ છે.
अहमदाबाद : इंटीरियर साइट के लिए सुपरवाइजर चाहिए।
Ahmedabad : Supervisor required for interior site.
➡️ કામની વિગત: ઇન્ટિરિયર સાઇટ પર સુપરવાઇઝર તરીકે દેખરેખનું કામ કરવાનું રહેશે.
➡️ જરૂરી અનુભવ: ૫ વર્ષનો અનુભવ (5 years experience)
➡️ Post Date: 250526
જામનગર : જામનગરમાં 10 પાસ સિક્યોરિટી ગાર્ડ અથવા સુપરવાઇઝર જોઈએ છે.
जामनगर : जामनगर में 10 पास सिक्योरिटी गार्ड या सुपरवाइजर चाहिए।
Jamnagar : Security guard or supervisor required on monthly salary in Jamnagar.
➡️ Job Code: 180544
➡️ કામની વિગત: કંપની કે સાઇટ પર સિક્યોરિટી ગાર્ડ અથવા સુપરવાઇઝર તરીકે કામ કરવાનું છે.
➡️ જરૂરી આવડત/સ્કીલ: 10 Pass
➡️ પગાર/હાજરી: Rs. 15000 થી વધુ પગાર (Payment above 15000)
➡️ સરનામું: જામનગર
➡️ કોલનો સમય: બપોરે 4 થી 6 (Afternoon 4-6)
➡️ Post Date: 180526
અમદાવાદ: ઇન્ટિરિયર સાઇટ માટે 5 વર્ષના અનુભવી સુપરવાઇઝર જોઈએ છે.
अहमदाबाद: इंटीरियर साइट के लिए 5 साल के अनुभवी सुपरवाइजर चाहिए।
Ahmedabad: Supervisor with 5 years of experience is required for interior site.
➡️ Job Code: 130522
➡️ કામની વિગત: ઇન્ટિરિયર સાઇટ પર સુપરવાઇઝર તરીકે કામ કરવાનું છે.
➡️ જરૂરી અનુભવ: 5 વર્ષ
➡️ Post Date: 130526
રાજકોટ : પેકિંગ સુપરવાઈઝરની જરૂર છે.
राजकोट : पेकिंग सुपरवाइजर की जरूरत है।
Rajkot : Packing supervisor required.
➡️ કામની વિગત: પેકિંગ સુપરવાઈઝર તરીકે કામ કરવાનું છે
➡️ પગાર/હાજરી: Rs. 14000 To 15000
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 060526
રાજકોટ : ફર્નિચર ફેક્ટરી માટે સુપરવાઈઝર જોઈએ છે.
राजकोट : फर्नीचर फैक्ट्री के लिए सुपरवाइजर की जरूरत है।
Rajkot : Supervisor required for furniture factory.
➡️ કામની વિગત: ફર્નિચર ફેક્ટરીમાં સુપરવાઈઝર તરીકે કામ
➡️ કંપની નામ: J K Furniture
➡️ સરનામું: R K ઝોન-૬, કુચિયાદડ, કુવાડવા GIDC પાસે, રાજકોટ
➡️ Post Date: 050526
જામનગર: સિક્યુરિટી ગાર્ડ અને સુપરવાઈઝરની જરૂર છે.
जामनगर: सिक्योरिटी गार्ड और सुपरवाइजर की जरूरत है।
Jamnagar: Security guard and supervisor required.
➡️ કામની વિગત: સિક્યુરિટી ગાર્ડ અને સુપરવાઈઝર
➡️ પગાર/હાજરી: Rs. ૧૫,૦૦૦ થી વધુ (મહીને પગાર ઉપર)
➡️ ઉંમર: ૧૦ પાસ
➡️ સરનામું: જામનગર
➡️ કોલનો સમય: બપોરે ૪-૬ અથવા સવારે ૧૦-૧૨
➡️ Post Date: 280426
રાજકોટ: પેકિંગ કામ માટે સુપરવાઈઝરની જરૂર છે.
राजकोट: पैकिंग काम के लिए सुपरवाइजर की जरूरत है।
Rajkot: Supervisor required for packing work.
➡️ કામની વિગત: પેકિંગ સુપરવિઝન
➡️ પગાર: ₹૧૪,૦૦૦ થી ₹૧૫,૦૦૦
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 240426
શાપર: મેન્ટેનન્સ સુપરવાઈઝરની જરૂર છે.
शापर: मेंटेनेंस सुपरवाइजर की जरूरत है।
Shapar: Maintenance Supervisor required.
➡️ કામની વિગત: પ્લમ્બિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને તમામ મેન્ટેનન્સ કામ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ સરનામું: શાપર
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 240426
લોઠડા (રાજકોટ): સુપરવાઈઝર અને એકાઉન્ટન્ટની અર્જન્ટ જરૂર છે.
लोठडा (राजकोट): सुपरवाइजर और अकाउंटेंट की तत्काल जरूरत है।
Lothda (Rajkot): Urgent requirement for supervisor and accountant.
➡️ કામની વિગત: પેકિંગ સુપરવાઈઝર, પેઈન્ટશોપ/કોરશોપ સુપરવાઈઝર અને એકાઉન્ટન્ટ
➡️ સરનામું: લોઠડા, રાજકોટ
➡️ Post Date: 200426
રાજકોટ: શાપરમાં પેકેજિંગના કારખાના માટે સુપરવાઈઝરની જરૂર છે.
राजकोट: शापर में पैकेजिंग के कारखाने के लिए सुपरवाइजर की जरूरत है।
Rajkot: Supervisor required for packaging factory in Shapar.
➡️ કામની વિગત: સુપરવાઈઝર (૩ થી ૪ ભણેલા માણસો)
➡️ કામનો સમય: સવારે 8.30 થી સાંજે 7.00
➡️ Post Date: 130426
રાજકોટ: ચણતર અને પ્લાસ્ટર કામ માટે સુપરવાઇઝર જોઈએ છે.
राजकोट: चिनाई और प्लास्टर काम के लिए सुपरवाइजर चाहिए।
Rajkot: Supervisor required for masonry and plaster work.
➡️ કામની વિગત: સુપરવાઇઝર (ચણતર-પ્લાસ્ટર કામ)
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 150326
નડિયાદ: મંડપ ડેકોરેશન માટે કારીગર અને સુપરવાઈઝર જોઈએ છે.
नडियाद: मंडप डेकोरेशन के लिए Karigar और सुपरवाइजर चाहिए।
Nadiad: Karigar and supervisor required for mandap decoration.
➡️ કામની વિગત: મંડપ ડેકોરેશન
➡️ માણસો સંખ્યા: કારીગર અને સુપરવાઈઝર
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 090326
All posts, information, and data published on our website
(including but not limited to phone numbers, details, photos, text, and media)
are the exclusive property of our platform. Unauthorized copying, reproduction,
distribution, or use in any form is strictly prohibited.
Written permission from us is mandatory before reusing,
reposting, or publishing any content from this website on other platforms,
whether online or offline.
Using any content from our website for commercial gain, advertising,
spamming, or data collection without approval is prohibited and will
be treated as a violation of our rights.
Misrepresentation of our content, editing or altering it in a misleading way,
or presenting it as your own work is strictly forbidden.
Any attempt to harvest, scrape, or collect data (including phone numbers
and user details) from our website by automated or manual methods will
be considered misuse of data.
If any misuse, manipulation, or activity is found that threatens the integrity,
reputation, or interests of our platform, we reserve the right to take
immediate legal action under applicable laws.