काम की जानकारी: Muje lathe ka turner karigar chahiye
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
Muje karigar chahiye lathe turner ka
Post date : 230926
फैक्टरी काम की जानकारी: लेथ ऑपरेटर और हेल्पर
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
🔧 लेथ ऑपरेटर एवं हेल्पर की आवश्यकता
👷 पद: Lathe Operator & Helper
📍 स्थान: राजकोट, गुजरात
🕐 ड्यूटी: 8 घंटे + Overtime
💰 वेतन:
🔧 Lathe Operator: ₹600 - ₹800 / 8 घंटे + Overtime
👷 Helper: ₹400–₹500 / 8 घंटे + Overtime
✅ नियमित फैक्ट्री का काम
✅ अनुभवी उम्मीदवारों को प्राथमिकता
✅ Overtime का अतिरिक्त भुगतान
✅ अच्छा कार्य वातावरण
✅ तुरंत जॉइनिंग की आवश्यकता
📲 इच्छुक उम्मीदवार WhatsApp पर संपर्क करें:
👉 काम में रुचि रखने वाले उम्मीदवार संपर्क करें।
Post date : 220926
રાજકોટ : લેથ મશીન અને ડ્રીલ મશીન ઓપરેટર ફેક્ટરીના કામ માટે સેલરી પર હેલ્પર જોઈએ છે (ફ્રેશર અને અનુભવી બંને ચાલે).
राजकोट : लेथ मशीन और ड्रिल मशीन ऑपरेटर फैक्ट्री के काम के लिए सैलरी पर हेल्पर चाहिए (फ्रेसर और अनुभवी दोनों चलेंगे)।
Rajkot : Helper required on salary for factory work of lathe machine and drill machine operator (freshers and experienced both welcome).
➡️ કામની વિગત: Lathe machine and drill machine operator factory kam mate helper (Fresher and experienced)
Post Date : 180926
રાજકોટ (સાપર) : બેરિંગ કવર અને કેજ કામ માટે લેથ ઓપરેટર હાજરી પર જોઈએ છે.
राजकोट (सापर) : बेरिंग कवर और केज काम के लिए लेथ ऑपरेटर हाजिरी पर चाहिए।
Rajkot (Sapar) : Lathe operator required on daily wage for bearing cover and cage work.
➡️ કામની વિગત: Lathe operator (Bearing Cover and Cage)
➡️ પગાર/હાજરી: कारीगर हाजरी पर
➡️ સરનાमું: सापर, राजकोट
➡️ કોલનો સમય: पूरे दिन
➡️ Post Date: 160926
રાજકોટ : મોટરબોડી ટ્રેનિંગ અને ડ્રીલિંગ કામ માટે લેથ મશીન ઓપરેટર હાજરી ઉપર જોઈએ છે.
राजकोट : मोटरबॉडी ट्रेनिंग और ड्रिलिंग काम के लिए लेथ मशीन ऑपरेटर हाजिरी पर चाहिए।
Rajkot : Lathe machine operator required on daily wage for motor body training and drilling work.
➡️ કામની વિગત: Leth machin opretar (Motorbody traning and drilling)
➡️ પગાર/હાજરી: Karigar on daily wage
➡️ સરનામું: Rajkot
➡️ કોલનો સમય: Whole Day
➡️ Post Date: 160926
રાજકોટ (વાવડી) : ડ્રીલ મશીન અને લેથ મશીન માટે હેલ્પરની જરૂર છે.
राजकोट (वावड़ी) : ड्रिल मशीन और लेथ मशीन के लिए हेल्पर की जरूरत है।
Rajkot (Vavdi) : Helper required for drill machine and lathe machine.
➡️ કામની વિગત: Drill machine and lathe machine mate helper
➡️ સરનામું: Vavdi, Rajkot
➡️ Post Date: 130926
રાજકોટ : લેથ મશીન કારીગરની જરૂર છે.
राजकोट : लेथ मशीन कारीगर की जरूरत है।
Rajkot : Lathe machine karigar required.
➡️ કામની વિગત: લેથ મશીન પર કામ કરી શકે તેવા કારીગર (હાજરી અથવા પર પીસ કામ)
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 020926
મોરબી : લેથકામ અને ફેબ્રિકેશન કામના અનુભવી કારીગરોની જરૂર છે.
मोरबी : लेथ काम और फैब्रिकेशन काम के अनुभवी कारीगरों की जरूरत है।
Morbi : Experienced karigars required for lathe and fabrication work.
➡️ કામની વિગત: લેથકામ કારીગર અને ફેબ્રિકેશન કામ
➡️ પગાર/હાજરી: પગાર + ઓવરટાઈમ + બોનસ
➡️ સરનામું: ફેક્ટરી, મોરબી :
➡️ અન્ય વિગત: બહારગામના કારીગરો માટે રહેવાની સગવડતા વિનામૂલ્યે કરી આપવામાં આવશે
➡️ Post Date: 180826
રાજકોટ : રાજકોટમાં મેટોડા ખાતે ઓફિસ સ્ટાફ માટે ગર્લ્સ અને બોય તેમજ લેથ મશીન ઓપરેટર અને વેલ્ડર જોઈએ છે.
राजकोट : राजकोट में मेटोडा में ऑफिस स्टाफ के लिए गर्ल्स और बॉय तथा लेथ मशीन ऑपरेटर और वेल्डर चाहिए।
Rajkot : Girls and boy for office staff, lathe machine operator and welder required in Metoda, Rajkot.
➡️ કામની વિગત: ઓફિસ વર્ક, લેથ મશીન ઓપરેટિંગ અને વેલ્ડિંગનું કામ કરવાનું છે.
➡️ માણસો સંખ્યા: 1 ગર્લ (ઓફિસ સ્ટાફ), 1 બોય (ઓફિસ સ્ટાફ), લેથ મશીન ઓપરેટર, વેલ્ડર
➡️ કંપની નામ: DIPESH INDUSTRIES
➡️ સરનામું: મેટોડા, રાજકોટ
➡️ Post Date: 190526
રાજકોટ: હાજી ડેમ પાસે ઓફિસ બોય અને લેથ મશીન માટે માણસો જોઈએ છે.
राजकोट: हाजी डेम के पास ऑफिस बॉय और लेथ मशीन के लिए मैन चाहिए।
Rajkot: Office boy and man for lathe machine required near Haji Dam.
➡️ કામની વિગત: ઓફિસ બોય, લેથ મશીન ઓપરેટર, મશીન ફિટિંગ
➡️ સરનામું: હાજી ડેમ પાછળ, રામવન પાસે
➡️ Post Date: 060326
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.