અમદાવાદ : અન્નપૂર્ણા ફૂડ્સમાં ખાખરા બનાવવા માટે કામદારોની જરૂર છે.
अहमदाबाद : अन्नपूर्णा फूड्स में खाखरा बनाने के लिए कामगारों की जरूरत है。
Ahmedabad : Workers required for making khakhra at Annapurna Food.
➡️ કામની વિગત: અન્નપૂર્ણા ફૂડ્સમાં ખાખરા બનાવવાના કામ માટે કારીગરો/કામદારો જોઈએ છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: અમદાવાદ :
➡️ Post Date: 080626
રાજકોટ : ફેબ્રિકેશન (Fabrication) કામ માટે હાજરીવાળા કારીગરો જોઈએ છે.
राजकोट : फेब्रिकेशन काम के लिए हाजिरी वाले कारीगर चाहिए。
Rajkot : Fabrication worker required on daily wage.
➡️ પગાર/હાજરી: કારીગર હાજરી (રોજિંદા વેતન) ઉપર જોઈએ છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 080626
રાજકોટ : ફર્નિચર (Furniture) ના કામ માટે હાજરીવાળા કારીગરો જોઈએ છે.
राजकोट : फर्नीचर काम के लिए हाजिरी वाले कारीगर चाहिए。
Rajkot : Carpenter required for furniture work on daily wage.
➡️ પગાર/હાજરી: ફર્નિચરનું કામ કરી શકે તેવા કારીગરો હાજરી ઉપર જોઈએ છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 080626
રાજકોટ : ફર્નિચર (Furniture) ના કામ માટે સુથારી (કાર્પેન્ટર) કારીગર જોઈએ છે.
राजकोट : फर्नीचर काम के लिए बढ़ई (कारपेंटर) कारीगर चाहिए।
Rajkot : Carpenter required for furniture work on daily wage.
➡️ પગાર/હાજરી: રોજની હાજરી ₹૬૦૦ રહેશે. સારો કારીગર હશે તો ₹૭૦૦ સુધી કરી આપવામાં આવશે.
➡️ કોલનો સમય: સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ ની વચ્ચે જ કરવો.
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 080626
અમદાવાદ : ઇન્ટિરિયર સાઇટ માટે અનુભવી સુપરવાઇઝર જોઈએ છે.
अहमदाबाद : इंटीरियर साइट के लिए अनुभवी सुपरवाइजर चाहिए।
Ahmedabad : Interior Site Supervisor required with 5 years of experience.
➡️ લાયકાત/અનુભવ: ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ક્ષેત્રે ૫ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
➡️ સરનામું: અમદાવાદ :
➡️ Post Date: 080626
જૂનાગઢ : ઇલેક્ટ્રિક ટેક્નિશિયન તથા CCTV અને વાયરિંગ માટે હેલ્પર જોઈએ છે.
जूनागढ़ : इलेक्ट्रिक टेक्नीशियन तथा सीसीटीवी/वायरिंग काम के लिए हेल्पर चाहिए।
Junagadh : Electric technician and Helper required for wiring and CCTV work.
➡️ કામની વિગત: ઇલેક્ટ્રિક વાયરિંગ ફિટિંગ અને CCTV કેમેરાના કામ માટે માણસોની જરૂર છે. બિનઅનુભવી (Fresher) વ્યક્તિ પણ ચાલશે. જૂનાગઢના સ્થાનિક (Local) ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર રાખવાના છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: જૂનાગઢ :
➡️ Post Date: 080626
અમરેલી : હનુમાનજીના મંદિર માટે પૂજારીની જરૂર છે.
अमरेली : हनुमान जी के मंदिर के लिए पुजारी की आवश्यकता है।
Amreli : Pujari (Priest) required for Hanumanji Temple.
➡️ સરનામું: અમરેલી :
➡️ Post Date: 080626
વિદેશ (UK) : હોટેલ/રેસ્ટોરન્ટ માટે ચીફ (Chef) ની ભરતી ચાલુ છે.
विदेश (UK) : होटल/रेस्टोरेंट के लिए शेफ (Chef) की भर्ती चालू है।
UK : Chef required (IELTS 5.5 band each & Diploma HTM compulsory).
➡️ લાયકાત અને અનુભવ: IELTS માં દરેક મોડ્યુલમાં ૫.૫ બેન્ડ હોવા જરૂરી છે, હોસ્પિટાલિટી અને ટુરિઝમ મેનેજમેન્ટ (Diploma HTM) નો ડિપ્લોમા અને ૪ વર્ષથી વધુનો અનુભવ હોવો જોઈએ. રસ ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા વોટ્સએપ કરવો.
➡️ Post Date: 080626
વિદેશ (ઑસ્ટ્રેલિયા) : ઓટોમોબાઈલ ગેરેજ માટે ઓટો મિકેનિક (Auto Mechanic) ની ભરતી ચાલુ છે.
विदेश (ऑस्ट्रेलिया) : ऑटो मैकेनिक के लिए भर्ती चालू है।
Australia : Auto Mechanic required (IELTS 5.5 band each & Automobile Diploma compulsory).
➡️ લાયકાત અને અનુભવ: IELTS માં દરેક મોડ્યુલમાં ૫.૫ બેન્ડ હોવા જરૂરી છે, ઓટોમોબાઈલનો ડિપ્લોમા અને ૪ વર્ષથી વધુનો અનુભવ હોવો જોઈએ. રસ ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા વોટ્સએપ કરવો.
➡️ Post Date: 080626
રાજકોટ : સુથારી (Wood work/Carpenter) કામ માટે કારીગર જોઈએ છે.
राजकोट : बढ़ई (लकड़ी के काम) के लिए कारीगर चाहिए।
Rajkot : Carpenter required for wood work on daily wage.
➡️ પગાર/હાજરી: કારીગર હાજરી પર રાખવાના છે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 080626
રાજકોટ : હાર્ડવેરના કામ માટે કારીગર જોઈએ છે.
राजकोट : हार्डवेयर के काम के लिए कारीगर चाहिए।
Rajkot : Hardware worker required on daily wage.
➡️ પગાર/હાજરી: કારીગર હાજરી (રોજિંદા વેતન) પર રાખવાનો છે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 080626
મોરબી : સિમેન્ટ બ્લોક બનાવવા માટે કારીગરો/મજૂરો જોઈએ છે (રહેવાની ફૂલ સગવડ સાથે).
मोरबी : सीमेंट ब्लॉक बनाने के लिए कारीगर/मजदूर चाहिए (रहने की पूरी सुविधा के साथ)。
Morbi : Workers required for Cement block making with stay facility.
➡️ સુવિધાઓ: કારીગરો માટે રહેવા માટે રૂમ, લાઈટ અને બાથરૂમ જેવી બધી જ સગવડો (Full Facility) આપવામાં આવશે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: મોરબી :
➡️ Post Date: 080626
સુરત (ગોપીપુરા) : ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે કારીગરો અને શિખાઉ છોકરા-છોકરીઓ જોઈએ છે.
सूरत (गोपीपुरा) : ट्रांसफार्मर मैन्युफैक्चरिंग यूनिट के लिए कारीगर और सीखनें वाले लड़के-लड़कियां चाहिए।
Surat (Gopipura) : Workers and Trainees (Male/Female) required for Transformer manufacturing unit.
➡️ કામની વિગત: ટ્રાન્સફોર્મર બનાવવાના કામ માટે કારીગરો તેમજ કામ શીખવા માટે શિખાઉ છોકરા અને છોકરીઓની જરૂર છે. ફક્ત સુરતના સ્થાનિક સ્ટાફ માટે જ.
➡️ પગાર/હાજરી: કારીગર હાજરી (રોજિંદા વેતન) ઉપર રાખવાના છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા પાસે, સુરત :
➡️ Post Date: 080626
અમદાવાદ : કારખાના/ઓફિસ કામ માટે હેલ્પર જોઈએ છે.
अहमदाबाद : कारखाने/ऑफिस काम के लिए हेल्पर चाहिए।
Ahmedabad : Helper required on monthly salary.
➡️ પગાર/હાજરી: માસિક वेतन (માસિક પગાર) ઉપર રાખવાના છે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: અમદાવાદ :
➡️ Post Date: 080626
જામકંડોરણા : પ્લાસ્ટિકની દોરીઓ (Plastic Ropes) બનાવવાના કામ માટે કારીગર જોઈએ છે.
जामकंडोरणा : प्लास्टिक की रस्सियां बनाने के काम के लिए कारीगर चाहिए।
Jamkandorna : Worker required for plastic ropes manufacturing.
➡️ સરનામું: જામકંડોરણા :
➡️ Post Date: 080626
રાજકોટ (રાવકી) : એસ.એસ. ફર્નિચરના કામ માટે ફેબ્રિકેશન હેલ્પર જોઈએ છે (રહેવાની સગવડ સાથે).
राजकोट (रावकी) : एसएस फर्नीचर काम के लिए फेब्रिकेशन हेल्पर चाहिए (रहने की सुविधा के साथ)।
Rajkot (Ravki) : Fabrication Helper required for SS Furniture work with stay facility.
➡️ સ્કિલ/અનુભવ: ગ્રાઇન્ડર કટિંગ અને ફિનિશિંગનું કામ આવડવું જોઈએ અને આ જ ફિલ્ડમાં ૪ વર્ષનો અનુભવ જરૂરી છે.
➡️ પગાર/હાજરી: રોજની હાજરી ₹૫૦૦ (૮ કલાકના) રહેશે.
➡️ રહેવાની વ્યવસ્થા: કારખાને રહેવાની સગવડ આપવામાં આવશે.
➡️ સરનામું: રાવકી, રાજકોટ :
➡️ Post Date: 080626
રાજકોટ (રાવકી) : એસ.એસ. ફર્નિચરના કામ માટે આર્ગન વેલ્ડર (Argon Welder) જોઈએ છે (રહેવાની સગવડ સાથે).
राजकोट (रावकी) : एसएस फर्नीचर काम के लिए आर्गन वेल्डर चाहिए (रहने की सुविधा के साथ)।
Rajkot (Ravki) : Argon Welder required for SS Furniture work with stay facility.
➡️ સ્કિલ/અનુભવ: એસ.એસ. ફર્નિચર સેક્ટરમાં ૭ થી ૮ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
➡️ પગાર/હાજરી: રોજની હાજરી ₹૧૨૦૦ (૮ કલાકના) રહેશે.
➡️ રહેવાની વ્યવસ્થા: કારખાને રહેવાની સગવડ આપવામાં આવશે.
➡️ સરનામું: રાવકી, રાજકોટ :
➡️ Post Date: 080626
રાજકોટ : મશીનરીના ફેબ્રિકેશન કામ માટે કારીગરો જોઈએ છે.
राजकोट : मशीनरी के फेब्रिकेशन काम के लिए कारीगर चाहिए।
Rajkot : Fabrication worker required for Machinery work.
➡️ કામની વિગત: ફેબ્રિકેશનમાં મશીનરીના મેન્યુફેક્ચરિંગને લગતું કામ કરવાનું રહેશે.
➡️ પગાર/હાજરી: કારીગર હાજરી (Daily wage) ઉપર જોઈએ છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 080626
રાજકોટ : મશીન શોપ માટે VMC ડાય મોલ્ડ ઓપરેટર અને પ્રોડક્શન ઓપરેટર જોઈએ છે.
राजकोट : वीएमसी डाई मोल्ड ऑपरेटर और प्रोडक्शन ऑपरेटर की जरूरत है।
Rajkot : VMC Die Mould Operator and VMC Production Operator required.
➡️ ખાલી જગ્યાની વિગત:
૧. VMC Die Mould Operator
૨. VMC Production Operator
➡️ કોલનો સમય: સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૭:૦૦ સુધી
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 080626
રાજકોટ : જનરલ કામ માટે હેલ્પર (બહેનો અથવા ભાઈઓ) જોઈએ છે.
राजकोट : जनरल काम के लिए हेल्पर (महिला या पुरुष) चाहिए।
Rajkot : Helper (Male or Female) required on daily wage.
➡️ પગાર/હાજરી: કારીગર/હેલ્પર હાજરી ઉપર રાખવાના છે. લેડીઝ અથવા જેન્ટ્સ બંને ચાલશે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 080626
રાજકોટ : કુરિયર ડિલિવરી કામ માટે બોય જોઈએ છે (પર પાર્સલ અને પેટ્રોલ એલાઉન્સ મળશે).
राजकोट : कूरियर डिलीवरी काम के लिए लड़का चाहिए।
Rajkot : Delivery boy required for courier service in Rajkot.
➡️ પગાર અને સુવિધા: શરૂઆતમાં પાર્સલ ઓછા હશે, પણ ધીમે-ધીમે વધશે. પર પાર્સલ ₹૧૪ + દરરોજ ૧ લીટર પેટ્રોલ આપવામાં આવશે.
➡️ ખાસ નોંધ: શરૂઆતમાં મિક્સ પીનકોડ મુજબ પાર્સલ આવશે અને COD પાર્સલ હશે. જો પાર્સલ વધી જશે અને નજીકનો એરિયા હશે તો પેટ્રોલ એલાઉન્સ આપવામાં નહીં આવે.
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 080626
વર્ક ફ્રોમ હોમ : રિક્રુટમેન્ટ પ્રોસેસ માટે ટેલીકોલર (Telecaller) જોઈએ છે.
वर्क फ्रॉम होम : रिक्रूटमेंट प्रोसेस के लिए टेलीकॉलर चाहिए।
Work From Home : Telecaller required for Recruitment Process (Target-based).
➡️ કામની વિગત: ભરતી પ્રક્રિયા (Recruitment Process) માટે ટેલીકોલિંગનું કામ કરવાનું રહેશે. ૨ વર્ષથી વધુનો અનુભવ જરૂરી છે. ટાર્ગેટ બેઝ્ડ કામ રહેશે, ઘરે બેઠા કામ (Work From Home) કરી શકાશે.
➡️ Post Date: 080626
રાજકોટ (વાવડી) : ઓફિસ વર્ક અને કોલ્ડ કોલિંગ (Cold Calls) માટે ગર્લ્સ જોઈએ છે.
राजकोट (वावड़ी) : ऑफिस काम और कोल्ड कॉलिंग के लिए लड़कियों की जरूरत है।
Rajkot (Vavdi) : Qualified Girls required for office work and cold calls at Kriva Safety.
➡️ લાયકાત/સ્કિલ: ગ્રેજ્યુએશન (Graduation) કમ્પ્લીટ હોવું જોઈએ અને કોમ્પ્યુટરનો પૂરો અનુભવ હોવો જરૂરી છે.
➡️ કામનો સમય: સવારે ૦૮:૩૦ થી સાંજે ૦૬:૩૦ વાગ્યા સુધી.
➡️ સરનામું: ક્રિવા સેફ્ટી, વાવડી મેઇન રોડ, રાજકોટ :
➡️ Post Date: 080626
જૂનાગઢ : ઘરકામ અને ડ્રાઇવિંગ કરવા માટે કપલ (પતિ-પત્ની) ની જરૂર છે.
जूनागढ़ : घर के काम और ड्राइविंग के लिए कपल (पति-पत्नी) की आवश्यकता है।
Junagadh : Couple required for household chores and driving.
➡️ કામની વિગત: ઘરમાં રહીને ઘરકામ (રસોઈ/સાફ-સફાઈ) તેમજ ગાડી ચલાવવા (ડ્રાઇવિંગ) માટે એક સાથ રહી શકે તેવા આખા કપલની જરૂર છે.
➡️ કોલનો સમય: બપોરે ૦૪:૦૦ થી ૦૬:૦૦ ની વચ્ચે જ કરવો.
➡️ સરનામું: જૂનાગઢ :
➡️ Post Date: 080626
રાજકોટ : કપડાના શો-રૂમમાં સેલ્સમેન તરીકે કામ કરી શકે તેવો છોકરો જોઈએ છે.
राजकोट : कपड़ों के शोरूम में काम कर सके ऐसा लड़का चाहिए।
Rajkot : Sales executive required for a clothing showroom.
➡️ ખાસ નોંધ: જો ઉમેદવાર પ્રોપર રાજકોટ શહેરનો જ રહેવાસી હોય તો તેને વધારે પ્રથમ પસંદગી આપવામાં આવશે.
➡️ પગાર/હાજરી: મહીને પગાર (Monthly Salary) ઉપર રાખવાના છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 080626
મોરબી : સિમેન્ટ બ્લોક બનાવવા માટે કારીગરો/મજૂરો જોઈએ છે (રહેવાની ફૂલ સગવડ સાથે).
मोरबी : सीमेंट ब्लॉक बनाने के लिए कारीगर/मजदूर चाहिए (रहने की पूरी सुविधा के साथ)。
Morbi : Workers required for Cement block making with stay facility.
➡️ સુવિધાઓ: કારીગરો માટે રહેવા માટે રૂમ, લાઈટ અને બાથરૂમ જેવી બધી જ સગવડો (Full Facility) આપવામાં આવશે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: મોરબી :
➡️ Post Date: 080626
રાજકોટ : લાદીકામ (ટાઇલ્સ ફિટિંગ) ના કારીગરો જોઈએ છે.
राजकोट : टाइल्स (लादी) काम के लिए कारीगर चाहिए।
Rajkot : Tiles (Ladi) installation worker required on daily wage.
➡️ પગાર/હાજરી: કારીગર હાજરી (રોજિંદા વેતન) ઉપર રાખવાના છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 080626
રાજકોટ (કોઠારીયા) : કુરિયર પાર્સલ પિકઅપ અને સ્કેનિંગના કામ માટે માણસો જોઈએ છે.
राजकोट (कोठारिया) : कूरियर पार्सल पिकअप और स्कैनिंग के काम के लिए लोगों की जरूरत है।
Rajkot (Kothariya) : Workers required for courier parcel pickup and scanning work near Solvent.
➡️ પગાર/હાજરી: શરૂઆતનો પગાર ₹૧૩,૦૦૦/- પ્રતિ મહિનો રહેશે.
➡️ સરનામું: સોલવન્ટ, કોઠારીયા, રાજકોટ :
➡️ Post Date: 060626
વડનગર : હાઇવે પર સ્ટ્રિંગ આર્ટ પોટ્રેટ વેચવા માટે સેલ્સમેન જોઈએ છે.
वडनगर : हाईवे पर स्ट्रिंग आर्ट पोर्ट्रेट बेचने के लिए सेल्समैन चाहिए।
Vadnagar : Salesperson required to sell string art portraits on highway on commission basis.
➡️ કામની વિગત: હાઇવે પર સ્ટ્રિંગ આર્ટ પોટ્રેટ (String Art Portrait) નું કમિશનથી વેચાણ કરવાનું રહેશે.
➡️ પગાર/હાજરી: માસિક પગાર (Monthly Salary) ઉપર રાખવાના છે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: વડનગર :
➡️ Post Date: 060626
રાજકોટ : ગ્રાફિક્સ ડિઝાઇનની ઓફિસમાં કામ કરવા માટે બહેનો (Girls) ની જરૂર છે.
राजकोट : ग्राफिक्स डिजाइन के ऑफिस में काम करने के लिए लड़कियों (Girls) की जरूरत है।
Rajkot : Girls required for Graphics Designing work near Makkam Chowk.
➡️ લાયકાત: કોરલ ડ્રો (CorelDraw) અને ગ્રાફિક્સ ડિઝાઇનિંગનું કામ પૂર્ણપણે આવડતું હોવું જોઈએ. જેઓ પોતાનો બિઝનેસ કરવા માંગતા હોય તેમના માટે સારો મોકો છે.
➡️ ઓફિસ સરનામું: ૧૧૧, સુરભી કોમ્પ્લેક્સ, મક્કમ ચોક, ગોંડલ રોડ, રાજકોટ :
➡️ Post Date: 060626
રાજકોટ : રામદેવ ગ્રાફિક્સમાં આઈ-કાર્ડના કામ માટે ઓફિસ હેલ્પર (બહેનો/ભાઈઓ) જોઈએ છે.
राजकोट : रामदेव ग्राफिक्स में आई-कार्ड के काम के लिए ऑफिस हेल्पर (महिला/पुरुष) चाहिए।
Rajkot : Male and Female office helpers required for I-card work at Ramdev Graphics.
➡️ કામની વિગત: ઓફિસમાં રહીને આઈ-કાર્ડ (I Card) ને લગતું પરચૂરણ કામ કરવાનું રહેશે. લેડીઝ અને જેન્ટ્સ બંને એપ્લાય કરી શકે છે.
➡️ સરનામું: મક્કમ ચોક, ગોંડલ રોડ, રાજકોટ :
➡️ Post Date: 060626
રાજકોટ (મેટોડા) : દિપેશ ઇન્ડસ્ટ્રીઝમાં ઓફિસ સ્ટાફ માટે ભાઈ અને બહેનની જરૂર છે.
राजकोट (मेटोडा) : दीपेश इंडस्ट्रीज में ऑफिस स्टाफ के लिए लड़के और लड़की की जरूरत है।
Rajkot (Metoda) : 1 Boy and 1 Girl required for office staff at Dipesh Industries.
➡️ સ્ટાફ વિગત:
૧. ઓફિસ સ્ટાફ માટે ૧ ગર્લ (Girl)
૨. ઓફિસ સ્ટાફ માટે ૧ બોય (Boy)
➡️ સરનામું: જીઆઇડીસી મેટોડા, રાજકોટ :
➡️ Post Date: 060626
ઉપલેટા : વોલપેપર લગાવવાનું કામ કરાવવા માટે કારીગર જોઈએ છે.
उपलेटा : वॉलपेपर लगाने का काम करवाने के लिए कारीगर चाहिए。
Upleta : Wallpaper installation worker required.
➡️ Job Code: 060601
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (ઘર/ઓફિસનું કામ)
➡️ કામની વિગત: મકાન/ઓફિસમાં વોલપેપર (Wallpaper) લગાવવાનું કામ કરાવવાનું છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: ઉપલેટા :
➡️ Post Date: 060626
ગાંધીધામ : સેન્ટિંગ કામ માટે પેટા કોન્ટ્રાક્ટર જોઈએ છે.
गांधीधाम : सेंटिंग काम के लिए पेटा ठेकेदार (सब कॉन्ट्रैक्टर) चाहिए。
Gandhidham : Sub Contractor required for centring (shuttering) work.
➡️ Job Code: 060602
➡️ પેટા/પાર્ટી : પેટા (સેન્ટિંગ કામ)
➡️ કામની વિગત: સેન્ટિંગ (Shoring/Shuttering) નું કામ ભાવથી (કોન્ટ્રાક્ટથી) આપવાનું છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: ગાંધીધામ :
➡️ Post Date: 060626
મીતાણા : ચણતર અને પ્લાસ્ટરના બાંધકામ કામ માટે પેટા કોન્ટ્રાક્ટર જોઈએ છે.
मीताणा : चिनाई और प्लास्टर के निर्माण काम के लिए पेटा ठेकेदार (सब कॉन्ट्रैक्टर) चाहिए。
Mitana : Sub Contractor required for masonry and plaster construction work.
➡️ Job Code: 060603
➡️ પેટા/પાર્ટી : પેટા (બાંધકામ કામ)
➡️ કામની વિગત: ચણતર અને પ્લાસ્ટરનું બાંધકામ કામ ભાવથી (પેટા કોન્ટ્રાક્ટથી) આપવાનું હોવાથી અનુભવી કોન્ટ્રાક્ટર અથવા કારીગરોની જરૂર છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: મીતાણા :
➡️ Post Date: 060626
મીતાણા : ચણતર-પ્લાસ્ટર કામ માટે સાઇટ પર રહી શકે તેવા બાંધકામના કારીગરો જોઈએ છે.
मीताणा : चिनाई-प्लास्टर काम के लिए साइट पर रह सकने वाले निर्माण कारीगर चाहिए।
Mitana : Construction workers (Mason) required for masonry and plaster work with site stay.
➡️ કામની વિગત: ચણતર અને પ્લાસ્ટરનું કામ કરી શકે અને સાઇટ (Side) ઉપર જ રહી શકે તેવા કારીગરોની જરૂર છે.
➡️ પગાર/હાજરી: કારીગર હાજરી (રોજિંદા વેતન) ઉપર રાખવાના છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: મીતાણા :
➡️ Post Date: 060626
સુરત : કડિયા કામ માટે હેલ્પર જોઈએ છે.
सूरत : चिनाई (कदिया) काम के लिए हेल्पर चाहिए।
Surat : Helper required for masonry (construction) work.
➡️ સરનામું: સુરત :
➡️ Post Date: 060626
સુરત (કતારગામ) : બંગલામાં ટાઇલ્સ ફિટિંગના કામ માટે કારીગરોની જરૂર છે.
सूरत (कतारगाम) : बंगले में टाइल्स फिटिंग के काम के लिए कारीगरों की जरूरत है।
Surat (Katargam) : Tiles installation workers required for bungalow work.
➡️ કામની વિગત: બંગલામાં લાદી (ટાઇલ્સ) ફિટ કરવાનું કામ કરવાનું રહેશે. અંદાજે બે મહિના સુધી કામ ચાલશે.
➡️ સરનામું: કતારગામ વિસ્તાર, સુરત :
➡️ Post Date: 050626
રાજકોટ : લાદી (ટાઇલ્સ) કામ માટે કારીગર જોઈએ છે.
राजकोट : टाइल्स (लादी) काम के लिए कारीगर चाहिए।
Rajkot : Tiles (Ladi) installation worker required on daily wage.
➡️ પગાર/હાજરી: કારીગર હાજરી (રોજિંદા વેતન) પર જોઈએ છે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 050626
અમદાવાદ (ગોતા) : ટાઇલ્સ (લાદી) કામ માટે હેલ્પર જોઈએ છે (નવું માણસ પણ ચાલશે).
अहमदाबाद (गोता) : टाइल्स काम के लिए हेल्पर चाहिए (नया आदमी भी चलेगा)।
Ahmedabad (Gota) : Tiles helper required (Freshers accepted).
➡️ કામની વિગત: રોજિંદું નાનું અને પરચૂરણ કામ રહેશે. કામ ન આવડતું હોય તો શીખવાડી દેવામાં આવશે.
➡️ પગાર/હાજરી: ₹૭૦૦ રોજ રોકડા (હાજરી) આપી દેવામાં આવશે.
➡️ સરનામું: ગોતા, અમદાવાદ :
➡️ Post Date: 040626
રાજકોટ : કડિયા કામ માટે કારીગર જોઈએ છે.
राजकोट : चिनाई काम के लिए कारीगर चाहिए।
Rajkot : Mason (Kadiya) required for construction work.
➡️ કામની વિગત: કામ સારું અને ફિનિશિંગ વાળું કરી શકે તેવા કારીગરની જરૂર છે.
➡️ પગાર/હાજરી: કારીગર હાજરી ઉપર જોઈએ છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 030626
અમદાવાદ : ટાઇલ્સ અને પથ્થર ફિટિંગ કામ માટે કારીગર અને મજૂર જોઈએ છે.
अहमदाबाद : टाइल्स और पत्थर फिटिंग काम के लिए कारीगर और मजदूर चाहिए।
Ahmedabad : 4 Tiles/Stone fitting karigars and 6 Labours required on daily wage.
➡️ સ્ટાફની સંખ્યા: ૪ કારીગર અને ૬ મજૂર (હેલ્પર)
➡️ પગાર/હાજરી: કારીગર અને મજૂર હાજરી (રોજ) ઉપર જોઈએ છે.
➡️ સરનામું: અમદાવાદ :
➡️ Post Date: 030626
જામનગર : કડિયા કામ માટે કારીગર અને મજૂર જોઈએ છે.
जामनगर : चिनाई काम के लिए कारीगर और मजदूर चाहिए।
Jamnagar : 5 Masons (Kadiya) and 15 Labours required for construction work.
➡️ સ્ટાફની સંખ્યા: ૫ કારીગર અને ૧૫ મજૂરની જરૂર છે.
➡️ સરનામું: જામનગર :
➡️ Post Date: 030626
વડોદરા : બિલ્ડિંગના બાંધકામ કામ માટે ૧૦ મજૂર જોઈએ છે.
वडोदरा : बिल्डिंग निर्माण काम के लिए १० मजदूर चाहिए।
Vadodara : 10 Labours required for Building Construction work.
➡️ કામની વિગત: બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કામ કરવાનું રહેશે.
➡️ પગાર/હાજરી: Rs. ૫૦૦ પ્રતિ દિવસ (હાજરી)
➡️ સરનામું: વડોદરા :
➡️ Post Date: 030626
સુરત : ટાઇલ્સ (લાદી) કામ માટે કાયમી (ડેઇલી) કારીગર જોઈએ છે.
सूरत : टाइल्स काम के लिए स्थायी (डेली) कारीगर चाहिए।
Surat : Tiles fitting karigar required for daily work.
➡️ કામની વિગત: રોજિંદા (ડેઇલી) ધોરણે ટાઇલ્સ ફિટિંગનું કામ કરવાનું રહેશે.
➡️ પગાર/હાજરી: કારીગર હાજરી ઉપર જોઈએ છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: સુરત :
➡️ Post Date: 020626
All posts, information, and data published on our website
(including but not limited to phone numbers, details, photos, text, and media)
are the exclusive property of our platform. Unauthorized copying, reproduction,
distribution, or use in any form is strictly prohibited.
Written permission from us is mandatory before reusing,
reposting, or publishing any content from this website on other platforms,
whether online or offline.
Using any content from our website for commercial gain, advertising,
spamming, or data collection without approval is prohibited and will
be treated as a violation of our rights.
Misrepresentation of our content, editing or altering it in a misleading way,
or presenting it as your own work is strictly forbidden.
Any attempt to harvest, scrape, or collect data (including phone numbers
and user details) from our website by automated or manual methods will
be considered misuse of data.
If any misuse, manipulation, or activity is found that threatens the integrity,
reputation, or interests of our platform, we reserve the right to take
immediate legal action under applicable laws.