કતાર: કતારમાં શેફ/કુકના કામ માટે ફ્રી રિક્રુટમેન્ટ છે.
कतर: कतर में शेफ/कुक के काम के लिए फ्री रिक्रूटमेंट है।
Qatar: Free recruitment for Chef/Cook work in Qatar.
➡️ Job Code: 090504
➡️ કામની વિગત: શેફ/કુક
➡️ અન્ય વિગત: ફ્રી રિક્રુટમેન્ટ
➡️ Post Date: 090526
વડોદરા: વડોદરામાં રસોઈ કામ માટે માણસ જોઈએ છે.
वडोदरा: वडोदरा में रसोई काम के लिए आदमी चाहिए।
Vadodara: Man is needed for cooking work in Vadodara.
➡️ Job Code: 070519
➡️ કામની વિગત: ગુજરાતી થાળી બનાવવાનું રસોઈ કામ
➡️ પગાર/હાજરી: માસિક પગાર
➡️ કોલનો સમય: સવારે 10 થી 12
➡️ Post Date: 070526
સુરત: રસોઈ બનાવવા માટે કુક (રસોઈયા) ની જરૂર છે.
सूरत: खाना बनाने के लिए रसोइया (कुक) की जरूरत है।
Surat: Cook required.
➡️ કામની વિગત: રસોઈ કામ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ સરનામું: સુરત
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 280426
દુબઈ (ગુજરાતી ફેમિલી): રસોઈ અને રસોડાના કામ માટે અનુભવી ભાઈની જરૂર છે.
दुबई (गुजराती फैमिली): खाना बनाने और रसोई के काम के लिए अनुभवी भाई की जरूरत है।
Dubai (Gujarati Family): Experienced male required for cooking and kitchen work.
➡️ કામની વિગત: વેજ અને નોનવેજ રસોઈ તેમજ કિચનનું તમામ કામ
➡️ શરત: પાસપોર્ટ ધરાવતા હોવા જોઈએ, વ્યસન ન હોવું જોઈએ, ઉંમર 40 વર્ષ સુધી
➡️ પસંદગી પ્રક્રિયા: પહેલા ટેલિફોનિક વીડિયો કોલિંગ દ્વારા ઈન્ટરવ્યૂ લેવામાં આવશે
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ લોકેશન: દુબઈ
➡️ કોલનો સમય: સવારે 10 થી 12
➡️ Post Date: 240426
અરડોઈ (કોટડા સાંગાણી): રસોઈ બનાવવા માટે મહારાજની જરૂર છે.
अरडोई (कोटडा सांगानी): खाना बनाने के लिए महाराज की जरूरत है।
Ardoi (Kotda Sangani): Maharaj (Cook) required for cooking.
➡️ કામની વિગત: ઓફિસ સ્ટાફ અને ઓનર માટે રસોઈ બનાવવાનું કામ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ સુવિધા: રહેવાની સગવડ છે
➡️ સરનામું: ભરૂડી ટોલ નાકા પાસે, રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે, અરડોઈ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 230426
અમદાવાદ: રસોઈ કામ માટે માણસ જોઈએ છે.
अहमदाबाद: रसोई काम के लिए Man चाहिए।
Ahmedabad: Man required for cooking work.
➡️ કામની વિગત: રસોઈ બનાવવાનું કામ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ અન્ય વિગત: રહેવા અને જમવાની બધી સુવિધા મળશે
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 100426
કલોલ: રસોઈ કામ માટે કારીગર જોઈએ છે.
कलोल: रसोई काम के लिए कारीगर चाहिए।
Kalol: Karigar required for cooking work.
➡️ કામની વિગત: ભાખરી-શાક અને પરોઠા-શાક બનાવવાનું કામ
➡️ સરનામું: કલોલ
➡️ Post Date: 260326
વડોદરા: જરોદમાં પાઉંભાજી, ચાઇનીઝ અને પંજાબી રસોઈયા જોઈએ છે.
वडोदरा: जरोद में पावभाजी, चाइनीज और पंजाबी रसोइया चाहिए।
Vadodara: Cook required for Pav Bhaji, Chinese, and Punjabi food at Jarod.
➡️ કામની વિગત: રસોઈયા (પાઉંભાજી, ચાઇનીઝ અને પંજાબી)
➡️ અન્ય વિગત: પાર્ટનરમાં ધંધો કરવા ઈચ્છતા હોય તો પણ સંપર્ક કરી શકે છે
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: જરોદ, વડોદરા
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 160326
રાજકોટ: પંજાબી, રાજસ્થાની અને ગુજરાતી રસોઈ બનાવી શકે તેવા કારીગર જોઈએ છે.
राजकोट: पंजाबी, राजस्थानी और गुजराती रसोई बना सके ऐसे Karigar चाहिए।
Rajkot: Karigar required for Punjabi, Rajasthani, and Gujarati cooking.
➡️ કામની વિગત: રસોઈ કારીગર (મારવાડી શેફ)
➡️ કંપની નામ: રાજસ્થાની ઢાબા ફેમિલી રેસ્ટોરન્ટ
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 110326
રાજકોટ : રસોઈ બનાવવા માટે માણસ જોઈએ છે.
राजकोट : रसोई बनाने के लिए व्यक्ति की जरूरत है।
Rajkot : Man required for cooking.
➡️ કામની વિગત: રસોઈ બનાવવાનું કામ કરવાનું રહેશે
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ અન્ય વિગત: રાજકોટ હોસ્ટેલમાં રહેવા જમવાની સુવિધા સાથે
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 210226
All posts, information, and data published on our website
(including but not limited to phone numbers, details, photos, text, and media)
are the exclusive property of our platform. Unauthorized copying, reproduction,
distribution, or use in any form is strictly prohibited.
Written permission from us is mandatory before reusing,
reposting, or publishing any content from this website on other platforms,
whether online or offline.
Using any content from our website for commercial gain, advertising,
spamming, or data collection without approval is prohibited and will
be treated as a violation of our rights.
Misrepresentation of our content, editing or altering it in a misleading way,
or presenting it as your own work is strictly forbidden.
Any attempt to harvest, scrape, or collect data (including phone numbers
and user details) from our website by automated or manual methods will
be considered misuse of data.
If any misuse, manipulation, or activity is found that threatens the integrity,
reputation, or interests of our platform, we reserve the right to take
immediate legal action under applicable laws.