રાજકોટ : કુરિયર ડિલિવરી કામ માટે બોય જોઈએ છે (પર પાર્સલ અને પેટ્રોલ એલાઉન્સ મળશે).
राजकोट : कूरियर डिलीवरी काम के लिए लड़का चाहिए।
Rajkot : Delivery boy required for courier service in Rajkot.
➡️ પગાર અને સુવિધા: શરૂઆતમાં પાર્સલ ઓછા હશે, પણ ધીમે-ધીમે વધશે. પર પાર્સલ ₹૧૪ + દરરોજ ૧ લીટર પેટ્રોલ આપવામાં આવશે.
➡️ ખાસ નોંધ: શરૂઆતમાં મિક્સ પીનકોડ મુજબ પાર્સલ આવશે અને COD પાર્સલ હશે. જો પાર્સલ વધી જશે અને નજીકનો એરિયા હશે તો પેટ્રોલ એલાઉન્સ આપવામાં નહીં આવે.
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 080626
રાજકોટ (મેટોડા) : દિપેશ ઇન્ડસ્ટ્રીઝમાં ઓફિસ સ્ટાફ માટે ભાઈ અને બહેનની જરૂર છે.
राजकोट (मेटोडा) : दीपेश इंडस्ट्रीज में ऑफिस स्टाफ के लिए लड़के और लड़की की जरूरत है।
Rajkot (Metoda) : 1 Boy and 1 Girl required for office staff at Dipesh Industries.
➡️ સ્ટાફ વિગત:
૧. ઓફિસ સ્ટાફ માટે ૧ ગર્લ (Girl)
૨. ઓફિસ સ્ટાફ માટે ૧ બોય (Boy)
➡️ સરનામું: જીઆઇડીસી મેટોડા, રાજકોટ :
➡️ Post Date: 060626
રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, ભુજ : પાર્સલ ડિલિવરી બોય માટે માણસો જોઈએ છે.
राजकोट, जामनगर, जूनागढ़, मोरबी, भुज : पार्सल डिलीवरी बॉय के लिए लोगों की जरूरत है।
Rajkot, Jamnagar, Junagadh, Morbi, Bhuj : Delivery Boys required for parcel delivery.
➡️ કામની વિગત: જે તે શહેરમાં પાર્સલ ડિલિવરી કરવાનું કામ કરવાનું રહેશે. જેટલા વધારે પાર્સલ ડિલિવરી કરશો એટલી વધારે કમાણી થશે.
➡️ પગાર/હાજરી: રોજ Rs. ૧૨૦૦ થી Rs. ૧૫૦૦ સુધી કમાઈ શકો છો (પગાર દર અઠવાડિયે ચૂકવવામાં આવશે).
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, ભુજ :
➡️ Post Date: 030626
અમદાવાદ : ઓફિસ સ્ટાફ માટે છોકરા-છોકરીઓ જોઈએ છે.
अहमदाबाद : ऑफिस स्टाफ के लिए लड़के-लड़कियां चाहिए।
Ahmedabad : Office staff required (boys and girls).
➡️ કામની વિગત: ઓફિસના કામકાજ માટે સ્ટાફની જરૂર છે.
➡️ લાયકાત: ૧૦ પાસ થી ૧૨ પાસ
➡️ પગાર/હાજરી: Rs. 15000 થી Rs. 30000 પગાર
➡️ સરનામું: અમદાવાદ
➡️ Post Date: 290526
રાજકોટ : રાજકોટમાં ઓફિસ અને આઉટડોર કામ માટે મહિને પગારથી ૧ ઓફિસ બોય જોઈએ છે.
राजकोट : राजकोट में ऑफिस और आउटडोर काम के लिए मासिक वेतन पर ૧ ऑफिस बॉय चाहिए।
Rajkot : 1 office boy required on monthly salary for office and outdoor work in Rajkot.
➡️ કામની વિગત: ચા-કોફી બનાવવી અને સર્વ કરવી, બેઝિક ક્લીનિંગ અને હાઉસકીપિંગથી ઓફિસ મેન્ટેન કરવી તેમજ ડોક્યુમેન્ટ અને કુરિયર લાવવા-લઇ જવાનું કામ કરવાનું રહેશે.
➡️ માણસો સંખ્યા: ૧ (ટોટલ ઓપનિંગ: ૧)
➡️ પગાર/હાજરી: Rs. 12000 પગાર (મહિને પગાર ઉપર)
➡️ કામનો સમય: સવારે ૧૦:૦૦ થી સાંજના ૦૬:૦૦
➡️ કોલનો સમય: 10 AM to 6 PM
➡️ Post Date: 220526
રાજકોટ : રાજકોટમાં મેટોડા ખાતે ઓફિસ સ્ટાફ માટે ગર્લ્સ અને બોય તેમજ લેથ મશીન ઓપરેટર અને વેલ્ડર જોઈએ છે.
राजकोट : राजकोट में मेटोडा में ऑफिस स्टाफ के लिए गर्ल्स और बॉय तथा लेथ मशीन ऑपरेटर और वेल्डर चाहिए।
Rajkot : Girls and boy for office staff, lathe machine operator and welder required in Metoda, Rajkot.
➡️ કામની વિગત: ઓફિસ વર્ક, લેથ મશીન ઓપરેટિંગ અને વેલ્ડિંગનું કામ કરવાનું છે.
➡️ માણસો સંખ્યા: 1 ગર્લ (ઓફિસ સ્ટાફ), 1 બોય (ઓફિસ સ્ટાફ), લેથ મશીન ઓપરેટર, વેલ્ડર
➡️ કંપની નામ: DIPESH INDUSTRIES
➡️ સરનામું: મેટોડા, રાજકોટ
➡️ Post Date: 190526
રાજકોટ : રાજકોટમાં વાવડી ખાતે ઓફિસના પરચુરણ કામ માટે મહિને પગારથી ઓફિસ બોય જોઈએ છે.
राजकोट : राजकोट में वावड़ी में ऑफिस के फुटकर काम के लिए मासिक वेतन पर ऑफिस बॉय चाहिए।
Rajkot : Office boy required on monthly salary for miscellaneous office work in Vavdi, Rajkot.
➡️ Job Code: 190503
➡️ પેટા/પાર્ટી : કામ (ઓફિસ બોય)
➡️ કામની વિગત: બેંકમાં ચેક નાખવા જવાનું અને ઓફિસનું પરચુરણ કામ કરવાનું રહેશે.
➡️ પગાર/હાજરી: મહિને પગાર ઉપર
➡️ સરનામું: વાવડી, રાજકોટ
➡️ કોલનો સમય: સવારે 10-12
➡️ Post Date: 190526
રાજકોટ: સોરઠિયા વાડી વિસ્તારમાં ઓફિસ કામ માટે છોકરો જોઈએ છે.
राजकोट: सोरठिया वाड़ी विस्तार में ऑफिस काम के लिए लड़का चाहिए।
Rajkot: Boy is needed for office work in Sorathia Wadi area.
➡️ Job Code: 090529
➡️ કામની વિગત: કોલિંગ, માર્કેટિંગ અને શોરૂમના અન્ય કામ
➡️ સરનામું: સોરઠિયા વાડી વિસ્તાર, રાજકોટ
➡️ Post Date: 090526
રાજકોટ: કારખાનાની ગાડી લઈ માલની લેતી-દેતી કરવા માટે છોકરો જોઈએ છે.
राजकोट: कारखाने की गाड़ी लेकर माल लाने-ले जाने के लिए लड़का चाहिए।
Rajkot: Boy is needed to drive the factory vehicle for material movement.
➡️ Job Code: 090533
➡️ કામની વિગત: ફેક્ટરીની ગાડી ચલાવવી અને વસ્તુની લેતી-દેતી કરવી
➡️ સરનામું: કોઠારીયા ચોકડી પાસે, રાજકોટ
➡️ Post Date: 090526
રાજકોટ: ઓફિસના રૂટિન કામ માટે ઓફિસ બોયની જરૂર છે.
राजकोट: ऑफिस के रूटीन काम के लिए ऑफिस बॉय की जरूरत है।
Rajkot: Office boy required for routine office work.
➡️ કામની વિગત: ઓફિસ બોય
➡️ જરૂરી આવડત/સ્કીલ: વાહનનું લાઇસન્સ હોવું જરૂરી
➡️ પગાર/હાજરી: શરૂઆતી Rs. 9,000
➡️ સરનામું: ટાગોર રોડ, વિરાણી ચોક, રાજકોટ
➡️ Post Date: 020526
રાજકોટ (માલધારી ફાટક): વેલ્ડર અને ઓફિસ બોયની જરૂર છે.
राजकोट (मालधारी फाटक): वेल्डर और ऑफिस बॉय की जरूरत है।
Rajkot (Maldhari Fatak): Welder and Office Boy required.
➡️ કામની વિગત: વેલ્ડિંગ અને ઓફિસ વર્ક
➡️ સરનામું: માલધારી ફાટક પાસે, રાજકોટ
➡️ Post Date: 240426
મોરબી: વીજ બિલના કામ માટે છોકરાઓ જોઈએ છે.
मोरबी: बिजली बिल के काम के लिए लड़के चाहिए।
Morbi: Boys required for electricity bill related work.
➡️ કામની વિગત: વીજ બિલ કામકાજ
➡️ સરનામું: મોરબી
➡️ Post Date: 200326
રાજકોટ: હાજી ડેમ પાસે ઓફિસ બોય અને લેથ મશીન માટે માણસો જોઈએ છે.
राजकोट: हाजी डेम के पास ऑफिस बॉय और लेथ मशीन के लिए मैन चाहिए।
Rajkot: Office boy and man for lathe machine required near Haji Dam.
➡️ કામની વિગત: ઓફિસ બોય, લેથ મશીન ઓપરેટર, મશીન ફિટિંગ
➡️ સરનામું: હાજી ડેમ પાછળ, રામવન પાસે
➡️ Post Date: 060326
રાજકોટ : પેકિંગ અને ડિસ્પેચ કામ માટે છોકરા જોઈએ છે.
राजકોટ : पेकिंग और डिस्पैच काम के लिए लड़कों की जरूरत है।
Rajkot : Boys required for packing and dispatch work.
➡️ કામની વિગત: પેકિંગ અને ડિસ્પેચ
➡️ માણસો સંખ્યા: 5
➡️ કંપની નામ: Dikay Hardware Industries Pvt. Ltd.
➡️ સરનામું: શિવ હોટલ પાસે, કોઠારીયા, ગોંડલ રોડ, રાજકોટ
રાજકોટ : વેલ્ડર અને ઓફિસબોય જોઈએ છે.
राजकोट : वेल्डर और ऑफिसबॉय की जरूरत है।
Rajkot : Welder and office boy required.
➡️ કામની વિગત: વેલ્ડર અને ઓફિસબોય
➡️ સરનામું: માલધારી ફાટક, રાજકોટ
રાજકોટ : વેલ્ડર, લેથ મશીન અને મશીન ફિટિંગ માટે કારીગર તેમજ ઓફિસ બોય જોઈએ છે.
राजकोट : वेल्डर, लेथ मशीन और मशीन फिटिंग के लिए कारीगर और ऑफिस बॉय की जरूरत है।
Rajkot : Karigar required for welder, lathe machine, machine fitting and office boy.
➡️ કામની વિગત: વેલ્ડર, લેથ મશીન, મશીન ફિટિંગ અને ઓફિસ બોય
➡️ સરનામું: આજી ડેમ પાછળ, રામવણ પાસે, રાજકોટ
રાજકોટ : જનરલ કામ માટે છોકરા-છોકરીઓ જોઈએ છે.
राजकोट : जनरल काम के लिए लड़के-लड़कियों की जरूरत है।
Rajkot : Boys and girls required for general work.
➡️ કામની વિગત: પેકિંગ/જનરલ કામ (લોડિંગ કામ નથી)
➡️ માણસો સંખ્યા: 3
➡️ પગાર/હાજરી: Rs. 9000 થી Rs. 15000
➡️ કંપની નામ: યુનિક એન્ટરપ્રાઈઝ
➡️ સરનામું: આજી GIDC, રાજકોટ
રાજકોટ: હોસ્ટેલ માટે વાસણ અને સાફ સફાઈ કરવા માટે છોકરાની જરૂર છે.
राजकोट: हॉस्टल के लिए बर्तन और साफ सफाई के लिए लड़के की जरूरत है।
Rajkot: Boy required for cleaning and vessel washing in hostel.
➡️ કામ વિગત: વાસણ અને સાફ સફાઈ
➡️ માણસો સંખ્યા: છોકરાની જરૂર છે
➡️ સરનામું: નેહરુ નગર 80 ફૂટ રોડ, આહીર ચોક, રાજકોટ
રાજકોટ: વેલ્ડર, હેલ્પર અને ઓફિસબોય જોઈએ છે
राजकोट: वेल्डर, हेल्पर और ऑफिसबॉय चाहिए
Rajkot: Welder, helper and office boy required
➡️ કામ ની વધુ વિગત: વેલ્ડર, હેલ્પર અને ઓફિસબોય
➡️ સરનામું: માલધારી ફાટક
રાજકોટ: ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં કામ કરી શકે તેવા છોકરા અને છોકરીની જરૂર છે.
राजकोट: फन ब्लास्ट गेम ज़ोन में काम करने वाले लड़के और लड़कियों की ज़रूरत है।
Rajkot: Boys and girls who can work in Fun Blast Game Zone are needed.
➡️ કામનો સમય: 12 કલાક (11 થી 11).
➡️ પગાર/હાજરી: Rs. 16,000.
➡️ સરનામું: મટુકી રેસ્ટોરન્ટની પાછળ, કાલાવડ રોડ.
➡️ કોન્ટેક્ટ: 9979173000
All posts, information, and data published on our website
(including but not limited to phone numbers, details, photos, text, and media)
are the exclusive property of our platform. Unauthorized copying, reproduction,
distribution, or use in any form is strictly prohibited.
Written permission from us is mandatory before reusing,
reposting, or publishing any content from this website on other platforms,
whether online or offline.
Using any content from our website for commercial gain, advertising,
spamming, or data collection without approval is prohibited and will
be treated as a violation of our rights.
Misrepresentation of our content, editing or altering it in a misleading way,
or presenting it as your own work is strictly forbidden.
Any attempt to harvest, scrape, or collect data (including phone numbers
and user details) from our website by automated or manual methods will
be considered misuse of data.
If any misuse, manipulation, or activity is found that threatens the integrity,
reputation, or interests of our platform, we reserve the right to take
immediate legal action under applicable laws.